વૈભવ સૂર્યવંશી પર થશે કરોડોનો વરસાદ? IPL 2027 માં 50 કરોડ સુધીની બોલી લાગવાની આગાહી

By indian expressMay 8, 2026
વૈભવ સૂર્યવંશી પર થશે કરોડોનો વરસાદ? IPL 2027 માં 50 કરોડ સુધીની બોલી લાગવાની આગાહી

Photo: indian express

IPL 2027 માટે મેગા હરાજી ત્યારે યોજાવાની છે. આવામાં એવું માનવામાં આવે છે કે રાજસ્થાન રોયલ્સ વૈભવને જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરશે. જોકે જો વૈભવ રાજસ્થાન સાથે રહેવાને બદલે હરાજીમાં ભાગ લેવાનું નક્કી કરે છે તો ફ્રેન્ચાઇઝી તેને રોકી શક્શે નહીં. ભારતીય ક્રિકેટનો ઉગતો સિતારો વૈભવ સૂર્યવંશી આગામી આઈપીએલ ઓક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

More To Read