શાહરૂખ-દીપિકાની જોડીનો સેટ પરથી નવો વીડિયો: પ્રેગ્નન્સીમાં દીપિકાને કમ્ફર્ટેબલ રાખવા શાહરૂખે કરી મહેનત
By Gujju Media

Photo: Gujju Media
AI Key Highlights
- પ્રેગ્નન્ટ દીપિકાનું પૂરતું ધ્યાન રાખી રહ્યો છે ‘કિંગ’ ખાન: શૂટિંગ સેટ પરથી વાયરલ થયો વીડિયો, શાહરૂખનો કેરિંગ અંદાજ જોઈ ફેન્સ થયા ફિદા બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક એટલે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ
પ્રેગ્નન્ટ દીપિકાનું પૂરતું ધ્યાન રાખી રહ્યો છે ‘કિંગ’ ખાન: શૂટિંગ સેટ પરથી વાયરલ થયો વીડિયો, શાહરૂખનો કેરિંગ અંદાજ જોઈ ફેન્સ થયા ફિદા બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક એટલે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ. આ જોડી જ્યારે પણ સ્ક્રીન પર સાથે આવે છે, ત્યારે ધમાલ મચાવે છે. પરંતુ આ વખતે તેઓ કોઈ ફિલ્મના સીન માટે નહીં, પણ તેમની ઓફ-સ્ક્રીન મિત્રતા અને શાહરૂખના કેરિંગ અંદાજને કારણે ચર્ચામાં છે. હાલમાં જ દીપિકા પાદુકોણે પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે, તેમ છતાં તે સતત કામમાં વ્યસ્ત છે.
Was this story interesting?


