શેરબજારમાં ઘટાડા વચ્ચે આ શેરમાં તેજીનો તરખાટ, ટાટાનો ઓર્ડર મળતા 11,000% નું બમ્પર રિટર્ન

By Abp
શેરબજારમાં ઘટાડા વચ્ચે આ શેરમાં તેજીનો તરખાટ, ટાટાનો ઓર્ડર મળતા 11,000% નું બમ્પર રિટર્ન

Photo: Abp

Magnus Steel and Infra share price:એક તરફ શેરબજારમાં અત્યારે ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ એક નાનકડી કંપનીનો શેર તેના રોકાણકારોને માલામાલ કરી રહ્યો છે. આ સ્મોલ-કેપ કંપની છે 'મેગ્નસ સ્ટીલ અને ઇન્ફ્રા લિમિટેડ'. આ કંપનીને ટાટા મોટર્સના પ્રોજેક્ટ માટે એક મોટો ઓર્ડર મળ્યો છે, જેના કારણે તેના શેરમાં અપર સર્કિટ લાગી રહી છે. એક સમયે સાવ સસ્તા ભાવે મળતા આ પેની સ્ટોકે છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને 11,000% થી વધુનું બમ્પર વળતર આપીને કરોડપતિ બનાવી દીધા છે.

More To Read