સલમાન ખાનની આંખો થઈ નમ: 4 દાયકા જૂની દોસ્તીનો આવ્યો અંત, ઈન્સ્ટાગ્રામ પર મિત્ર માટે લખી દિલ જીતી લેનારી પોસ્ટ

By Gujju Media
સલમાન ખાનની આંખો થઈ નમ: 4 દાયકા જૂની દોસ્તીનો આવ્યો અંત, ઈન્સ્ટાગ્રામ પર મિત્ર માટે લખી દિલ જીતી લેનારી પોસ્ટ

Photo: Gujju Media

સલમાન ખાન પર આભ તૂટ્યું: 42 વર્ષ જૂના ‘ભાઈ’ જેવા મિત્રને ગુમાવ્યો; રડતા-રડતા લખ્યું- ‘તારી બહુ યાદ આવશે’ કહેવાય છે કે દુનિયામાં બધું જ મળે પણ સાચો મિત્ર મળવો મુશ્કેલ છે. સલમાન ખાન માટે સુશીલ કુમાર માત્ર એક મિત્ર નહીં, પણ તેના પરિવારનો હિસ્સો હતા. રવિવારે સલમાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર સુશીલ કુમાર સાથેની યાદો શેર કરી હતી. તેની આ પોસ્ટ વાંચીને ચાહકોની આંખો પણ ભીની થઈ ગઈ છે.

More To Read