સાવધાન! આગામી 3 કલાક ગુજરાત પર ભારે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે
By Abp

Photo: Abp
AI Key Highlights
- Gujarat Rain Update:ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અચાનક પલટો જોવા મળી રહ્યો છે
Gujarat Rain Update:ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા હમણાં જ એક લેટેસ્ટ 'નાઉ કાસ્ટ' (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે. આ નવી આગાહી મુજબ, આજે સાંજે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીના બે-ત્રણ કલાકના સમયગાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની પૂરી સંભાવના છે. વરસાદની સાથે સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જેથી વાહનચાલકો અને સામાન્ય લોકોને થોડું સાવચેત રહેવા જણાવાયું છે.
Was this story interesting?


