સૂર્યોદય પહેલા ઉઠનારા કેમ જીવે છે લાંબુ અને સુખી આયુષ્ય? મોડા ઉઠનારા આ વાંચી લેજો

By Gujju MediaMay 8, 2026
સૂર્યોદય પહેલા ઉઠનારા કેમ જીવે છે લાંબુ અને સુખી આયુષ્ય? મોડા ઉઠનારા આ વાંચી લેજો

Photo: Gujju Media

શું તમે પણ 8 વાગ્યા સુધી સૂતા રહો છો? તમારી આ એક ભૂલ તમને પાડી શકે છે ગંભીર બીમારીઓનો ભોગ આજના આધુનિક યુગમાં આપણી જીવનશૈલી એટલી ઝડપી બની ગઈ છે કે આપણે કુદરતના નિયમો ભૂલી ગયા છીએ. ‘નાઈટ આઉટ’ અને મોડા સુધી જાગવાની આદતે આપણી ઊંઘની વ્યાખ્યા બદલી નાખી છે. વડીલો હંમેશા કહેતા કે “વહેલા ઉઠો,” પણ આપણે તેને જૂનવાણી વિચાર ગણીને અવગણીએ છીએ.

More To Read