સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર થશે, ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે

By indian express
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર થશે, ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે

Photo: indian express

Gujarat Local Body Election Results 2026 : ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે મતદાન રવિવારે થયું હતું. હવે બધાની નજર પરિણામ પર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો 28 એપ્રિલને મંગળવારના રોજ જાહેર થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર થશે Photograph: (ફાઇલ ફોટો) Gujarat Local Body Election Results 2026 :ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે મતદાન રવિવારે થયું હતું. હવે બધાની નજર પરિણામ પર છે.

More To Read