હજુ કાળઝાળ ગરમી પરીક્ષા લેશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અને ચોમાસાના સંકેત

By indian express
હજુ કાળઝાળ ગરમી પરીક્ષા લેશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અને ચોમાસાના સંકેત

Photo: indian express

ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને ગરમીને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 23 મેની આસપાસ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થવાની પ્રબળ શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદ. Photograph: (સોશિયલ મીડિયા) Gujarat Weather Update:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

More To Read