હવે OTP વગર નહીં મળે LPG સિલિન્ડર! 1 મેથી લાગુ થઈ રહ્યા છે નવા નિયમ, જાણો શું બદલાશે?
By Abp

Photo: Abp
AI Key Highlights
- 1 મેથી LPG સિલિન્ડર મેળવવા માટે OTP ફરજિયાત બનશે, જેથી ગ્રાહકોને ડિલિવરી સમયે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો કોડ આપવો પડશે.
જો તમે ઘરે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1 મેથી દેશભરમાં LPG સિલિન્ડરના બુકિંગ અને ડિલિવરીને નિયંત્રિત કરતા નિયમોમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. સરકાર અને તેલ કંપનીઓ ગેસના કાળાબજાર અને દુરુપયોગને રોકવા માટે નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફારો લાખો ગ્રાહકો પર સીધી અસર કરશે.
Was this story interesting?


