હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
By Abp

Photo: Abp
AI Key Highlights
- Thakor Samaj:પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા નવા સામાજિક નિયમો (બંધારણ) નો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે
Thakor Samaj:પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા નવા સામાજિક નિયમો (બંધારણ) નો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. મોબુજી સોનાજી ઠાકોરના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના સામે આવતા જ સમાજના આગેવાનોએ તાત્કાલિક એક બેઠક બોલાવીને નિયમ તોડનાર પરિવારને 1. 5 લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે.
Was this story interesting?


