હિન્દી ફિલ્મના પીઢ અભિનેતા ભરત કપૂર નિધન, આ હતું મોટું કારણ

By indian express
હિન્દી ફિલ્મના પીઢ અભિનેતા ભરત કપૂર નિધન, આ હતું મોટું કારણ

Photo: indian express

AI Key Highlights
  • મનોરંજન | ભરત કપૂરની જાણીતી ફિલ્મોમાં નૂરી, રામ બલરામ, લવ સ્ટોરી, બજાર , ગુલામી, આખરી રાસ્તા, સત્યમેવ જયતે, સ્વર્ગ, ખુદા ગવાહ, બારસાત, બારસાખ, સાજન ચલે સસુરાલ, અને મીનાક્ષીઃ અ ટેલ ઓફ થ્રી સિટીઝનો સમાવેશ થાય છે

મનોરંજન | ભરત કપૂરની જાણીતી ફિલ્મોમાં નૂરી, રામ બલરામ, લવ સ્ટોરી, બજાર , ગુલામી, આખરી રાસ્તા, સત્યમેવ જયતે, સ્વર્ગ, ખુદા ગવાહ, બારસાત, બારસાખ, સાજન ચલે સસુરાલ, અને મીનાક્ષીઃ અ ટેલ ઓફ થ્રી સિટીઝનો સમાવેશ થાય છે. બોલીવુડ અભિનેતા ભરત કપૂર નિધન કરિયર મુવીઝ ટીવી શો મનોરંજન। Bollywood actor Bharat Kapoor dies Career Movies TV Shows Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |પીઢ અભિનેતા ભરત કપૂર (Bharat Kapoor) નું સોમવારે મુંબઈમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. તેઓ 80 વર્ષના હતા.

More To Read