'હૉર્મુઝથી નીકળવા માટે જો કોઈએ ટૉલ આપ્યો તો...', ઇરાન સાથે વાતચીત વચ્ચે અમેરિકાની શિપિંગ કંપનીઓને ધમકી

By Abp
'હૉર્મુઝથી નીકળવા માટે જો કોઈએ ટૉલ આપ્યો તો...', ઇરાન સાથે વાતચીત વચ્ચે અમેરિકાની શિપિંગ કંપનીઓને ધમકી

Photo: Abp

AI Key Highlights
  • US Iran Tension:હોર્મુઝ સ્ટ્રેટ પરના સંઘર્ષને કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં વધુ વધારો થયો છે

US Iran Tension:હોર્મુઝ સ્ટ્રેટ પરના સંઘર્ષને કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં વધુ વધારો થયો છે. અમેરિકાએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જે શિપિંગ કંપનીઓ ઈરાનને સલામત માર્ગ માટે ચૂકવણી કરશે તેમને પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. આનાથી વૈશ્વિક વેપાર અને તેલ બજાર પર અસર થવાની શક્યતા વધી ગઈ છે. અમેરિકાએ કડક ચેતવણી આપીયુએસએ જણાવ્યું છે કે જે કંપનીઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઈરાનને ચૂકવણી કરે છે તેઓ પ્રતિબંધોને પાત્ર હોઈ શકે છે.

More To Read