નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!

By AbpMay 24, 2026
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!

Photo: Abp

AI Key Highlights
  • Central Government DA Hike:કેન્દ્ર સરકારના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર આપવામાં આવી છે.
  • સરકારે 5મા પગાર પંચ હેઠળ આવતા જૂના CPF (કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ) લાભાર્થીઓ અને તેમના પાત્ર પરિવારો માટે મોંઘવારી ભથ્થા (DR) માં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે.
  • આ નવા દરો 1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026 થી લાગુ કરવામાં આવશે.
  • ખાસ વાત એ છે કે આ વધારાનો લાભ પાછલી અસરથી અપાશે, જેથી પાત્ર પેન્શનરોને પાછલા મહિનાઓની એરિયર્સની (બાકી નીકળતી) રકમ પણ ચૂકવવામાં આવશે.
  • કોને મળશે આ વધેલા પેન્શનનો સીધો લાભ?

Central Government DA Hike:કેન્દ્ર સરકારના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર આપવામાં આવી છે. સરકારે 5મા પગાર પંચ હેઠળ આવતા જૂના CPF (કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ) લાભાર્થીઓ અને તેમના પાત્ર પરિવારો માટે મોંઘવારી ભથ્થા (DR) માં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવા દરો 1 જુલાઈ 2025 અને 1 જાન્યુઆરી 2026 થી લાગુ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વધારાનો લાભ પાછલી અસરથી અપાશે, જેથી પાત્ર પેન્શનરોને પાછલા મહિનાઓની એરિયર્સની (બાકી નીકળતી) રકમ પણ ચૂકવવામાં આવશે.

More To Read