પેટ્રોલમાં બરાબર 87 પૈસાનો જ વધારો કેમ? ઓઈલ કંપનીઓની આ ગુપ્ત રણનીતિ જાણી ચોંકી જશો!

By AbpMay 23, 2026
પેટ્રોલમાં બરાબર 87 પૈસાનો જ વધારો કેમ? ઓઈલ કંપનીઓની આ ગુપ્ત રણનીતિ જાણી ચોંકી જશો!

Photo: Abp

AI Key Highlights
  • petrol price hike:મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના સપ્લાયની આશંકા વચ્ચે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે.
  • છેલ્લા 10 જ દિવસમાં ઈંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે.
  • આ વખતે પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
  • પરંતુ, શું તમે એ નોંધ્યું છે કે છેલ્લા બે વખતથી પેટ્રોલમાં બરાબર 87 પૈસાનો જ વધારો કેમ થઈ રહ્યો છે?
  • શા માટે ઓઈલ કંપનીઓ એકસાથે મોટો વધારો નથી કરતી?

petrol price hike:મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના સપ્લાયની આશંકા વચ્ચે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે. છેલ્લા 10 જ દિવસમાં ઈંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. આ વખતે પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. પરંતુ, શું તમે એ નોંધ્યું છે કે છેલ્લા બે વખતથી પેટ્રોલમાં બરાબર 87 પૈસાનો જ વધારો કેમ થઈ રહ્યો છે?

More To Read