ભારતની પહેલી બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક વાયરલ! લોકોએ તેને નામ આપ્યું 'ક્વીન ઓફ સ્પીડ'

By Abp
ભારતની પહેલી બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક વાયરલ! લોકોએ તેને નામ આપ્યું 'ક્વીન ઓફ સ્પીડ'

Photo: Abp

AI Key Highlights
  • India bullet train first look:ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર તેનો એક ફોટો ભારે વાયરલ થઈ રહ્યો છે

india bullet train first look:ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર તેનો એક ફોટો ભારે વાયરલ થઈ રહ્યો છે. કેસરી અને સફેદ રંગની શાનદાર ડિઝાઇનવાળી આ હાઇ-સ્પીડ ટ્રેનને ઇન્ટરનેટ પર લોકોએ "ક્વીન ઓફ સ્પીડ" (ઝડપની રાણી) એવું નામ આપી દીધું છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી આ ટ્રેન 15 ઓગસ્ટ, 2027 ના રોજ શરૂ થવાની સંભાવના છે, જે આ બંને શહેરો વચ્ચેનું અંતર ઘટાડીને માત્ર 2 કલાક કરી દેશે. વાયરલ થયેલી આ તસવીરમાં ટ્રેનનો લુક એકદમ આધુનિક અને એરોડાયનેમિક દેખાઈ રહ્યો છે.

More To Read