Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો
By AbpMarch 30, 2026 at 1:36 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- New Financial rules from 1st April 2026:દર વર્ષની જેમ 1લી એપ્રિલે ઘણા મોટા ફેરફાર થવાના છે.
- નવા નાણાકીય વર્ષ 2026-27 ની શરૂઆત સાથે બેંકિંગ, કર, ગેસ, મુસાફરી અને રોજિંદા ખર્ચ સંબંધિત નિયમો બદલાશે.
- આ ફેરફારો તમારા ખિસ્સા અનેબજેટપર સીધી અસર કરશે.
- આમાંના કેટલાક ફેરફારો રાહત લાવશે, જ્યારે અન્ માટે તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે.
- સૌથી મોટો બદલાવ ટેક્સ કાયદામાં થઈ રહ્યો છે.
New Financial rules from 1st April 2026:દર વર્ષની જેમ 1લી એપ્રિલે ઘણા મોટા ફેરફાર થવાના છે. નવા નાણાકીય વર્ષ 2026-27 ની શરૂઆત સાથે બેંકિંગ, કર, ગેસ, મુસાફરી અને રોજિંદા ખર્ચ સંબંધિત નિયમો બદલાશે. આ ફેરફારો તમારા ખિસ્સા અનેબજેટપર સીધી અસર કરશે. આમાંના કેટલાક ફેરફારો રાહત લાવશે, જ્યારે અન્ માટે તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે.
Was this story interesting?





