10 ગ્રામ સોનું ₹53,000 મોંઘું થશે, વિદેશી બેંકની આગાહીથી બજારમાં ફફડાટ, જાણો તેજીના 5 મોટા કારણ

By Abp
10 ગ્રામ સોનું ₹53,000 મોંઘું થશે, વિદેશી બેંકની આગાહીથી બજારમાં ફફડાટ, જાણો તેજીના 5 મોટા કારણ

Photo: Abp

Gold Price Prediction 2026:જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ મહત્વના સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના ભાવ પર નજર રાખતા નિષ્ણાતોએ સોનાના ભાવને લઈને એક મોટી અને ચોંકાવનારી આગાહી કરી છે. સેક્સો બેંકના કોમોડિટી સ્ટ્રેટેજીના વડા ઓલે હેન્સનનું માનવું છે કે આગામી 12 મહિનામાં સોનાના ભાવમાં એક નવો ઐતિહાસિક રેકોર્ડ બની શકે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 6,000 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો ભારતીય બજારમાં પણ 10 ગ્રામ સોનાના ભાવમાં આશરે ₹53,000 જેટલો અધધ વધારો જોવા મળી શકે છે.

More To Read