2025 માં ભારતમાં મહિલાઓના વેતનમાં પુરુષો કરતા ઝડપી વધારો, પરંતુ આવકની અસમાનતા હજુ પણ યથાવત

By AbpMarch 29, 2026 at 12:14 PM0 views
2025 માં ભારતમાં મહિલાઓના વેતનમાં પુરુષો કરતા ઝડપી વધારો, પરંતુ આવકની અસમાનતા હજુ પણ યથાવત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Periodic Labour Force Survey:શુક્રવારે જાહેર કરવામાં આવેલા છેલ્લા કેલેન્ડર વર્ષના 'પીરિયોડિક લેબર ફોર્સ સર્વે' (PLFS) મુજબ, વર્ષ 2025માં નોકરીની ત્રણેય મુખ્ય શ્રેણીઓમાં પુરુષોની સરખામણીએ મહિલાઓના વેતનમાં વૃદ્ધિનો દર ઘણો ઝડપી રહ્યો છે.
  • જોકે, આ સકારાત્મક વલણ છતાં, પુરુષો અને મહિલાઓ વચ્ચેની વાસ્તવિક કમાણીનો તફાવત હજુ પણ ઘણો મોટો છે.
  • વેતન વૃદ્ધિના આંકડા અને તુલના ડેટા અનુસાર, 2024ની સરખામણીમાં 2025માં મહિલાઓની કમાણીમાં પગારદાર નોકરીઓમાં 7.2%, સ્વ-રોજગારમાં 8.8% અને કેઝ્યુઅલ લેબર (છૂટક મજૂરી) માં 5.4% નો વધારો થયો છે.
  • તેની સામે, પુરુષોની કમાણીમાં પગારદાર નોકરીઓમાં 5.8% અને સ્વ-રોજગારમાં 8% નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે કેઝ્યુઅલ લેબરમાં પુરુષોની આવકમાં 0.2% નો નજીવો ઘટાડો નોંધાયો છે.
  • આવકની અસમાનતાનું વરવું ચિત્ર મહિલાઓના વેતનમાં ઝડપી વધારો થયો હોવા છતાં, તેઓ હજુ પણ પુરુષો કરતા ઘણું ઓછું કમાય છે: રોજગારના પ્રકારોમાં ફેરફાર PLFS સર્વે મુજબ, પગારદાર નોકરીઓ ધરાવતી મહિલાઓનું પ્રમાણ 2024 ના 16.6% થી વધીને 2025 માં 18.2% થયું છે.

Periodic Labour Force Survey:શુક્રવારે જાહેર કરવામાં આવેલા છેલ્લા કેલેન્ડર વર્ષના 'પીરિયોડિક લેબર ફોર્સ સર્વે' (PLFS) મુજબ, વર્ષ 2025માં નોકરીની ત્રણેય મુખ્ય શ્રેણીઓમાં પુરુષોની સરખામણીએ મહિલાઓના વેતનમાં વૃદ્ધિનો દર ઘણો ઝડપી રહ્યો છે. જોકે, આ સકારાત્મક વલણ છતાં, પુરુષો અને મહિલાઓ વચ્ચેની વાસ્તવિક કમાણીનો તફાવત હજુ પણ ઘણો મોટો છે. વેતન વૃદ્ધિના આંકડા અને તુલના ડેટા અનુસાર, 2024ની સરખામણીમાં 2025માં મહિલાઓની કમાણીમાં પગારદાર નોકરીઓમાં 7. 2%, સ્વ-રોજગારમાં 8.

More To Read

2025 માં ભારતમાં મહિલાઓના વેતનમાં પુરુષો કરતા ઝડપી વધારો, પરંતુ આવકની અસમાનતા હજુ પણ યથાવત | Teri Meri Bat | TeriMeriBat News