કામદારો માટે મોટા સમાચાર: નોકરીના નિયમો બદલાયા, 4 નવા લેબર કોડ દેશમાં લાગુ!
By AbpMay 9, 2026 at 1:23 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- New Labor Code 2026:લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે કેન્દ્ર સરકારે નોકરીયાત વર્ગ માટે 4 નવા શ્રમ સંહિતા (લેબર કોડ) સંપૂર્ણપણે લાગુ કરી દીધા છે
- આ નવા નિયમોનો મુખ્ય હેતુ દરેક કામદારને લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને કામ કરવા માટે એક સારું વાતાવરણ પૂરું પાડવાનો છે
- સરકારે જૂના અને બોજારૂપ બની ગયેલા 29 કાયદાઓને રદ કરીને આ 4 નવા કોડ અમલમાં મૂક્યા છે
- આ ઐતિહાસિક ફેરફારથી ન માત્ર કંપનીઓ માટે નિયમો સરળ બનશે, પરંતુ દરેક નાના-મોટા કામદારની જિંદગીમાં ખૂબ મોટો હકારાત્મક બદલાવ આવશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે
- આ નવા નિયમો હેઠળ કામના કલાકો અને ઓવરટાઇમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે
New Labor Code 2026:લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે કેન્દ્ર સરકારે નોકરીયાત વર્ગ માટે 4 નવા શ્રમ સંહિતા (લેબર કોડ) સંપૂર્ણપણે લાગુ કરી દીધા છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ દરેક કામદારને લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને કામ કરવા માટે એક સારું વાતાવરણ પૂરું પાડવાનો છે. સરકારે જૂના અને બોજારૂપ બની ગયેલા 29 કાયદાઓને રદ કરીને આ 4 નવા કોડ અમલમાં મૂક્યા છે. આ ઐતિહાસિક ફેરફારથી ન માત્ર કંપનીઓ માટે નિયમો સરળ બનશે, પરંતુ દરેક નાના-મોટા કામદારની જિંદગીમાં ખૂબ મોટો હકારાત્મક બદલાવ આવશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
Was this story interesting?





