ભારતમાં આવતું 40% સોનું માત્ર આ એક જ દેશમાંથી આવે છે, જાણો ભારતની સોનાની આયાતનું ગણિત

By AbpMay 12, 2026 at 3:14 PM8 views
ભારતમાં આવતું 40% સોનું માત્ર આ એક જ દેશમાંથી આવે છે, જાણો ભારતની સોનાની આયાતનું ગણિત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • India gold import stats 2026:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને અપીલ કરી હતી કે એક વર્ષ સુધી સોનું ન ખરીદવું જોઈએ
  • આ અપીલ બાદ હવે લોકોમાં એ વાતની ભારે ચર્ચા જાગી છે કે આખરે ભારત દર વર્ષે વિદેશમાંથી કેટલું સોનું મંગાવે છે અને તેનો આટલો બધો વપરાશ ક્યાં થાય છે
  • ભારત દુનિયામાં સોનાના સૌથી મોટા ગ્રાહકોમાંનું એક છે
  • સોનાના સતત વધતા ભાવ અને વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) પર પડતા દબાણને કારણે સરકાર ચિંતિત છે, તેમ છતાં ભારતીય પરિવારોમાં સોનાનો ક્રેઝ ઘટવાનું નામ નથી લેતો
  • તમને જાણીને નવાઈ લાગશે કે ભારત દર વર્ષે અંદાજે 700 થી 800 ટન સોનાની આયાત કરે છે

India gold import stats 2026:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને અપીલ કરી હતી કે એક વર્ષ સુધી સોનું ન ખરીદવું જોઈએ. આ અપીલ બાદ હવે લોકોમાં એ વાતની ભારે ચર્ચા જાગી છે કે આખરે ભારત દર વર્ષે વિદેશમાંથી કેટલું સોનું મંગાવે છે અને તેનો આટલો બધો વપરાશ ક્યાં થાય છે? ભારત દુનિયામાં સોનાના સૌથી મોટા ગ્રાહકોમાંનું એક છે. સોનાના સતત વધતા ભાવ અને વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) પર પડતા દબાણને કારણે સરકાર ચિંતિત છે, તેમ છતાં ભારતીય પરિવારોમાં સોનાનો ક્રેઝ ઘટવાનું નામ નથી લેતો.

More To Read