8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સામે આવ્યું લેટેસ્ટ અપડેટ, જાણો ક્યારથી મળશે વધારોના પગાર

By Abp
8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સામે આવ્યું લેટેસ્ટ અપડેટ, જાણો ક્યારથી મળશે વધારોના પગાર

Photo: Abp

AI Key Highlights
  • કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ સંબંધિત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
  • અપેક્ષા છે કે 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારાના લાભો એપ્રિલ 2027 થી મળવાનું શરૂ થઈ શકે છે.
  • આ કમિશનની રચના નવેમ્બર 2025 માં કરવામાં આવી હતી અને તેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે.
  • કમિશનનો મુખ્ય કાર્યભાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થાં અને પેન્શન માળખાની સમીક્ષા કરીને નવી ભલામણો રજૂ કરવાનો છે.
  • પગાર પંચની પ્રક્રિયા અનેક તબક્કામાં પૂર્ણ થાય છે, જેમાં વિવિધ કર્મચારી સંગઠનો, મંત્રાલયો અને રાજ્યો પાસેથી સૂચનો લેવામાં આવે છે.

8th Pay Commission:કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારાના લાભો એપ્રિલ 2027 થી મળવાનું શરૂ થઈ શકે છે. કમિશને વિવિધ કર્મચારી સંગઠનો અને હિસ્સેદારો સાથે પરામર્શ શરૂ કર્યો છે. લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો 8મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે.

More To Read