8th Pay Commission:  18000 રુપિયાથી 69,000 થશે બેઝિક પગાર! શું સરકાર આપશે લીલી ઝંડી?

By AbpApril 21, 2026 at 2:25 PM3 views
8th Pay Commission:  18000 રુપિયાથી 69,000 થશે બેઝિક પગાર! શું સરકાર આપશે લીલી ઝંડી?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 8th Pay Commission :કેંદ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર ₹18,000  થી વધીને ₹69,000 થશે
  • શું સરકાર કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં ₹51,000નો વધારો કરવાનો નિર્ણય લેશે
  • દેશમાં વધતી જતી ફુગાવા અને વધતા કૌટુંબિક ખર્ચને ધ્યાનમાં રાખીને  સરકાર આ નિર્ણય લઈ શકે છે
  • નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (NC-JCM) એ કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારને વર્તમાન ₹18,000 થી વધારીને ₹69,000  કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે

8th Pay Commission :કેંદ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર ₹18,000  થી વધીને ₹69,000 થશે? શું સરકાર કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં ₹51,000નો વધારો કરવાનો નિર્ણય લેશે? દેશમાં વધતી જતી ફુગાવા અને વધતા કૌટુંબિક ખર્ચને ધ્યાનમાં રાખીને  સરકાર આ નિર્ણય લઈ શકે છે. નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (NC-JCM) એ કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારને વર્તમાન ₹18,000 થી વધારીને ₹69,000  કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

More To Read

8th Pay Commission:  18000 રુપિયાથી 69,000 થશે બેઝિક પગાર! શું સરકાર આપશે લીલી ઝંડી? | Teri Meri Bat | TeriMeriBat News