8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જાહેરાત, 30 એપ્રિલ પહેલા કરી લો આ કામ!
By AbpApril 4, 2026 at 8:43 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કેન્દ્રીય કર્મચારીઓ અને લાખો પેન્શનરો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે.
- પગાર, ભથ્થાં અને પેન્શનના સુધારા અંગેનું કામ હવે એક નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે.
- કમિશને વિવિધ કર્મચારી સંગઠનો અને યુનિયનો પાસેથી સૂચનો મંગાવવાની શરૂઆત કરી દીધી છે.
- એટલું જ નહીં, ગ્રાઉન્ડ લેવલ પર જઈને બેઠકોનો દોર પણ શરૂ થઈ રહ્યો છે.
- જો બધું બરાબર રહ્યું તો 1 જાન્યુઆરી 2026 થી નવો પગાર પંચ લાગુ થઈ શકે છે, જેનાથી કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો અને એરિયર્સ (બાકી રકમ) નો લાભ મળશે.
કેન્દ્રીય કર્મચારીઓ અને લાખો પેન્શનરો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. પગાર, ભથ્થાં અને પેન્શનના સુધારા અંગેનું કામ હવે એક નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. કમિશને વિવિધ કર્મચારી સંગઠનો અને યુનિયનો પાસેથી સૂચનો મંગાવવાની શરૂઆત કરી દીધી છે. એટલું જ નહીં, ગ્રાઉન્ડ લેવલ પર જઈને બેઠકોનો દોર પણ શરૂ થઈ રહ્યો છે.
Was this story interesting?





