8th Pay Commission: કર્મચારીઓને બખ્ખા! 65000 લધુત્તમ પગાર, જાણો OPS, ભથ્થા, ગ્રેચ્યુટી પર શું છે અપડેટ

By AbpMay 5, 2026 at 9:17 AM4 views
8th Pay Commission: કર્મચારીઓને બખ્ખા! 65000 લધુત્તમ પગાર, જાણો OPS, ભથ્થા, ગ્રેચ્યુટી પર શું છે અપડેટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • પુણેમાં 8મા પગાર પંચની બેઠકમાં કર્મચારીઓએ ₹65,000 લઘુત્તમ પગારની જોરદાર માંગ કરી છે, જે હાલના ₹18,000 થી મોટો ઉછાળો સૂચવે છે.",
  • કમિશન સમક્ષ 3.8 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની રજૂઆત કરવામાં આવી, જે 7મા પગાર પંચના 2.57 ફેક્ટર કરતાં નોંધપાત્ર વધારો છે.",
  • મહારાષ્ટ્ર રાજ્ય ઓલ્ડ પેન્શન ઓર્ગેનાઇઝેશને જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂક્યો, જે લાખો પેન્શનરો માટે મુખ્ય ચિંતાનો વિષય છે.",
  • કર્મચારી સંગઠનોએ HRA, ગ્રેચ્યુઇટીમાં વધારો અને લઘુત્તમ વેતન નક્કી કરવા માટે 5 સભ્યોના કુટુંબ એકમનો સમાવેશ કરવા સહિત 16 મુદ્દાઓ પર સૂચનો ર

8th CPC Pune Meeting:દેશના 49 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરો માટે  પગાર, પેન્શન, ભથ્થાં અને અન્ય સેવા શરતો માટે  પગાર પંચ (8th Pay Commission)  ભલામણો તૈયાર કરી રહ્યું છે. દિલ્હી અને દેહરાદૂન પછી કમિશન મહારાષ્ટ્રના પુણેમાં બેઠક કરી રહ્યું છે. ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં કમિશને 4 મેના રોજ અનેક કર્મચારી-પેન્શનર સંગઠનો સાથે ચર્ચા કરી હતી અને આજે 5 મેના રોજ ચર્ચાઓ ચાલુ છે. પુણેમાં આ બેઠકમાંથી એક મુખ્ય અપડેટ સામે આવ્યું.

More To Read