8th Pay Commission: કેંદ્ર સરકારના કર્માચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખે પગાર-પેન્શન પર આવી શકે નિર્ણય

By AbpApril 8, 2026 at 4:08 PM1 views
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્માચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખે પગાર-પેન્શન પર આવી શકે નિર્ણય

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 8th pay Commission:કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
  • પરિણામે રાષ્ટ્રીય પરિષદ (JCM) ની ડ્રાફ્ટિંગ સમિતિએ 13 એપ્રિલ, 2026 ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
  • આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય 8મા પગાર પંચને સુપરત કરવાના અંતિમ મેમોરેન્ડમને અંતિમ સ્વરૂપ આપવાનો છે.
  • ડ્રાફ્ટિંગ સમિતિ વિવિધ કર્મચારી સંગઠનો અને પેન્શનરોના સંગઠનો તરફથી સૂચનો એકત્રિત કરી રહી છે.
  • સમિતિ એક સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર કરી રહી છે જેમાં પગાર વધારો, ભથ્થાં અને પેન્શન સુધારા સંબંધિત તમામ મુખ્ય મુદ્દાઓને આવરી લેવામાં આવશે.

8th pay Commission:કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરિણામે રાષ્ટ્રીય પરિષદ (JCM) ની ડ્રાફ્ટિંગ સમિતિએ 13 એપ્રિલ, 2026 ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય 8મા પગાર પંચને સુપરત કરવાના અંતિમ મેમોરેન્ડમને અંતિમ સ્વરૂપ આપવાનો છે. ડ્રાફ્ટિંગ સમિતિ વિવિધ કર્મચારી સંગઠનો અને પેન્શનરોના સંગઠનો તરફથી સૂચનો એકત્રિત કરી રહી છે.

More To Read

8th Pay Commission: કેંદ્ર સરકારના કર્માચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખે પગાર-પેન્શન પર આવી શકે નિર્ણય | Teri Meri Bat | TeriMeriBat News