8th Pay Commission: 8મા પગાર પંચ અંગે સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: જાણો સૂચનો મોકલવાની છેલ્લી તારીખ

By AbpApril 21, 2026 at 5:11 PM5 views
8th Pay Commission: 8મા પગાર પંચ અંગે સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: જાણો સૂચનો મોકલવાની છેલ્લી તારીખ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 8મા પગાર પંચે કર્મચારીઓ અને સંગઠનો પાસેથી સૂચનો મોકલવાની અંતિમ તારીખ 30 એપ્રિલ સુધી લંબાવી છે.
  • પગાર પંચ દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં બેઠકો યોજશે જેથી કર્મચારીઓ રૂબરૂમાં પોતાના સૂચનો રજૂ કરી શકે.
  • કર્મચારીઓ મૂળભૂત પગાર ₹69,000, ફિટમેન્ટ ફેક્ટર 3.833 અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 6% કરવાની મુખ્ય માંગણીઓ કરી રહ્યા છે.
  • નિયમ મુજબ, 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની શક્યતા છે, જોકે સરકારે હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.

8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પગાર પંચે કર્મચારીઓ અને અલગ-અલગ સંગઠનો પાસેથી 8મા પગાર પંચ અંગેના સૂચનો અને મેમોરેન્ડમ મંગાવવાની શરૂઆત કરી દીધી છે. જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. આ સાથે જ કર્મચારીઓની માંગણીઓ અને પગાર વધારાને લઈને પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.

More To Read

8th Pay Commission: 8મા પગાર પંચ અંગે સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: જાણો સૂચનો મોકલવાની છેલ્લી તારીખ | Teri Meri Bat | TeriMeriBat News