8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ધરખમ વધારો! JCM એ ચેરમેનને સોંપ્યો રિપોર્ટ
By AbpMay 1, 2026 at 10:27 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 8th pay commission:કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા 'નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઇડ)ની જેસીએમએ આઠમા પગાર પંચ કમિશનના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇને પોતાનો અહેવાલ સુપરત કર્યો
- આ અહેવાલમાં પગાર, પેન્શન અને અન્ય કર્મચારી હિતોના મુદ્દાઓનો સમાવેશ થાય છે
- મૂળ પગાર ₹69,000 સુધી વધારવા ઉપરાંત 8મા પગાર પંચ માટે JCM ની ભલામણોમાં મૂળ પગારના 6% વાર્ષિક વધારો અને વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરો માટે 3
- 833 નો ફિટમેન્ટ ફેક્ટર શામેલ છે
- જસ્ટિસ દેસાઇએ JCM પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે સ્ટાફ સાઇડને તેમના મંતવ્યો રજૂ કરવા માટે વધુ સમય આપવામાં આવશે
8th pay commission:કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા 'નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઇડ)ની જેસીએમએ આઠમા પગાર પંચ કમિશનના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇને પોતાનો અહેવાલ સુપરત કર્યો. આ અહેવાલમાં પગાર, પેન્શન અને અન્ય કર્મચારી હિતોના મુદ્દાઓનો સમાવેશ થાય છે. મૂળ પગાર ₹69,000 સુધી વધારવા ઉપરાંત 8મા પગાર પંચ માટે JCM ની ભલામણોમાં મૂળ પગારના 6% વાર્ષિક વધારો અને વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરો માટે 3. 833 નો ફિટમેન્ટ ફેક્ટર શામેલ છે.
Was this story interesting?





