8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ

By AbpApril 3, 2026 at 4:17 PM0 views
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 8th Pay Commission:હાલમાં દેશભરમાં 8મા પગાર પંચ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે.
  • કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પગાર અને પેન્શન વધારાની આશા રાખી રહ્યા છે.
  • 8મા પગાર પંચને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેનાથી જાન્યુઆરી 2026 થી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર, પેન્શન અને ભથ્થામાં સંભવિત સુધારો કરવાનો માર્ગ મોકળો થયો છે.
  • નાણા મંત્રાલયે સંસદમાં પુષ્ટિ આપી હતી કે સરકારે 3 નવેમ્બર, 2025 ના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરી હતી.
  • નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે પેનલ પગાર માળખાની સમીક્ષા કરશે અને નિર્ધારિત સમયમર્યાદામાં તેનો અહેવાલ રજૂ કરશે.

8th Pay Commission:હાલમાં દેશભરમાં 8મા પગાર પંચ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પગાર અને પેન્શન વધારાની આશા રાખી રહ્યા છે. 8મા પગાર પંચને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેનાથી જાન્યુઆરી 2026 થી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર, પેન્શન અને ભથ્થામાં સંભવિત સુધારો કરવાનો માર્ગ મોકળો થયો છે. નાણા મંત્રાલયે સંસદમાં પુષ્ટિ આપી હતી કે સરકારે 3 નવેમ્બર, 2025 ના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરી હતી.

More To Read

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ | Teri Meri Bat | TeriMeriBat News