8મું પગાર પંચઃ DA ને લઈને સરકારી કર્મચારીઓની મોટી માંગ, સ્વીકારાશે તો પગાર-પેન્શનમાં થશે જંગી ઉછાળો
By AbpMay 17, 2026 at 4:47 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 8th pay commission news:કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે
- દેશમાં 8માં પગાર પંચની રચનાને લઈને હાલમાં ચર્ચાઓ તો ચાલી જ રહી છે, પરંતુ આ બધા વચ્ચે કર્મચારી સંગઠનોએ સરકાર સામે એક એવી મોટી માંગ મૂકી દીધી છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે
- લાખો કેન્દ્રીય કર્મચારીઓ હવે ઈચ્છી રહ્યા છે કે તેમને મળતું મોંઘવારી ભથ્થું એટલે કે DA (Dearness Allowance) અલગથી આપવાને બદલે સીધું જ તેમના બેઝિક પગાર (મૂળ પગાર) માં મર્જ કરી દેવામાં આવે
- 8માં પગાર પંચના અમલને હજુ થોડો સમય બાકી છે, ત્યારે કર્મચારીઓની આ માંગે સરકાર સામે એક નવો પડકાર ઊભો કરી દીધો છે
- કર્મચારીઓ કેમ કરી રહ્યા છે આ માંગ
8th pay commission news:કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં 8માં પગાર પંચની રચનાને લઈને હાલમાં ચર્ચાઓ તો ચાલી જ રહી છે, પરંતુ આ બધા વચ્ચે કર્મચારી સંગઠનોએ સરકાર સામે એક એવી મોટી માંગ મૂકી દીધી છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ હવે ઈચ્છી રહ્યા છે કે તેમને મળતું મોંઘવારી ભથ્થું એટલે કે DA (Dearness Allowance) અલગથી આપવાને બદલે સીધું જ તેમના બેઝિક પગાર (મૂળ પગાર) માં મર્જ કરી દેવામાં આવે. 8માં પગાર પંચના અમલને હજુ થોડો સમય બાકી છે, ત્યારે કર્મચારીઓની આ માંગે સરકાર સામે એક નવો પડકાર ઊભો કરી દીધો છે.
Was this story interesting?





