સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! 8મું પગાર પંચ આ ભથ્થામાં કરી શકે છે વધારો

By AbpApril 26, 2026 at 8:21 PM3 views
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! 8મું પગાર પંચ આ ભથ્થામાં કરી શકે છે વધારો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની ચર્ચાઓ તેજ બની છે, જેમાં વિવિધ ભથ્થાં અને રજાઓના નિયમોમાં મોટા ફેરફારોની માંગ ઉઠી છે.",
  • શિક્ષક સંગઠને બાળકોના શિક્ષણ ભથ્થાને ₹2,812.59 થી સીધું ₹7,000 પ્રતિ માસ કરવાની અને તેને સ્નાતક કક્ષા સુધી લંબાવવાની માંગ કરી છે.",
  • કર્મચારીઓ દર મહિને ₹2,000 ના નવા 'ડિજિટલ સપોર્ટ ભથ્થા'ની પણ માંગ કરી રહ્યા છે, જે બ્રોડબેન્ડ અને AI

8th Pay Commission latest updates:કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને દેશભરમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. તાજેતરમાં 24 એપ્રિલે દેહરાદૂનમાં મળેલી બેઠક બાદ હવે દિલ્હીમાં પણ આ મુદ્દે મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા કર્મચારી સંગઠનો પગાર પંચ સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ મૂકી રહ્યા છે. જેમાં કેન્દ્ર સરકારના શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન 'પ્રોગ્રેસિવ ટીચર્સ જસ્ટિસ ફોરમ (PSNM)' એ પણ પોતાના પ્રસ્તાવો રજૂ કર્યા છે.

More To Read