મહિને ₹50,000 થી શરૂઆત? 8મા પગાર પંચમાં લઘુત્તમ પગારનો નવો આંકડો આવ્યો સામે! જાણો અપડેટ

By AbpApril 25, 2026 at 4:25 PM2 views
મહિને ₹50,000 થી શરૂઆત? 8મા પગાર પંચમાં લઘુત્તમ પગારનો નવો આંકડો આવ્યો સામે! જાણો અપડેટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • પ્રગતિશીલ શિક્ષક ન્યાય મંચ (PSNM) એ 8મા પગાર પંચ સમક્ષ લઘુત્તમ પગાર ₹50,000 થી ₹60,000 કરવા સહિતની મોટી માંગણીઓ રજૂ કરી છે.
  • સંગઠને વાર્ષિક પગાર વધારો 7% કરવા અને જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરવાની પણ જોરદાર માંગ કરી છે.
  • આશ્ચર્યજનક રીતે, PSNM એ ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને બ્રોડબેન્ડ અને AI સપોર્ટ માટે દર મહિને ₹2,000 નું નવું 'ડિજિટલ સપોર્ટ ભથ્થું' આપવાની માંગ કરી છે.
  • કર્મચારીઓને દર 6, 12, 18 અને 24 વર્ષે ગેરંટીડ પ્રમોશન મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી 30 વર્ષની નોકરીમાં ઓછામાં ઓછા 5 પ્રમોશન સુનિશ્ચિત થાય.
  • મોંઘવારી ભથ્થું (DA) 50% પર પહોંચે ત્યારે તેને મૂળ પગાર સાથે જોડી દેવા અને HRA તથા બાળકોના શિક્ષણ ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાની પણ માંગ કરાઈ છે.

8th Central Pay Commission news:કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને શિક્ષકો હવે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન પ્રગતિશીલ શિક્ષક ન્યાય મંચ (PSNM) એ 8મા પગાર પંચ સમક્ષ પોતાની જોરદાર માંગણીઓ રજૂ કરી છે. સંગઠને લઘુત્તમ પગાર ₹50,000 થી ₹60,000 કરવા, વાર્ષિક પગાર વધારો 7% કરવા અને જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરવા સહિતની અનેક મોટી માંગણીઓ સરકાર સામે મૂકી છે, જેથી કર્મચારીઓને આર્થિક રીતે વધુ મજબૂત બનાવી શકાય. તમને જણાવી દઈએ કે, અગાઉ 14 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પરિષદ (NC-JCM) દ્વારા પણ એક મેમોરેન્ડમ સોંપવામાં આવ્યું હતું, જેમાં લઘુત્તમ પગાર ₹69,000 અને ફિટમેન્ટ ફેક્ટર 3.

More To Read

મહિને ₹50,000 થી શરૂઆત? 8મા પગાર પંચમાં લઘુત્તમ પગારનો નવો આંકડો આવ્યો સામે! જાણો અપડેટ | Teri Meri Bat | TeriMeriBat News