8th Pay Commission News: 8મા પગાર પંચમાં બેસિક સેલેરીમાં DAને સામેલ કરવાની માંગ, પગારમાં થશે ફેરફાર

By AbpMay 18, 2026
8th Pay Commission News: 8મા પગાર પંચમાં બેસિક સેલેરીમાં DAને સામેલ કરવાની માંગ, પગારમાં થશે ફેરફાર

Photo: Abp

AI Key Highlights
  • કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું (DA) બેસિક સેલેરીમાં ભેળવી દેવાની મહત્વપૂર્ણ માંગ કરી છે.

8th Pay Commission News:  કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ હાલમાં ચર્ચાનો મુખ્ય વિષય છે.  આઠમા પગાર પંચ માટે પરામર્શ પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન વિવિધ કેન્દ્રીય કર્મચારી સંગઠનો અને ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશન (AINPSEF) એ સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ માંગણી મૂકી છે. અહેવાલો અનુસાર, કર્મચારી સંગઠનોનો દલીલ છે કે, સતત વધતા જતા જીવનનિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને વર્તમાન મોંઘવારી ભથ્થું (DA) સીધું બેસિક સેલેરીમાં મર્જ કરવું જોઈએ.

More To Read