8th Pay commission: શું મૂળ પગાર ₹18,000 થી વધીને ₹69,000 થશે? આ રહ્યો જવાબ?
By AbpApril 16, 2026 at 2:35 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 8th Pay commission:નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) ની ડ્રાફ્ટિંગ કમિટીએ 8મા પગાર પંચને પોતાની માંગણીઓનું એક સામાન્ય મેમોરેન્ડમ સુપરત કર્યું છે
- સમિતિની પ્રાથમિક માંગ 7મા પગાર પંચ હેઠળ ₹18,000 ના લઘુત્તમ મૂળ પગારને વધારીને ₹69,000 કરવાની છે
- 83 ગણો વધારો દર્શાવે છે, તેથી સમિતિએ 3
- 833 ના ફિટમેન્ટ ફેક્ટરની વિનંતી કરી છે
8th Pay commission:નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) ની ડ્રાફ્ટિંગ કમિટીએ 8મા પગાર પંચને પોતાની માંગણીઓનું એક સામાન્ય મેમોરેન્ડમ સુપરત કર્યું છે. સમિતિની પ્રાથમિક માંગ 7મા પગાર પંચ હેઠળ ₹18,000 ના લઘુત્તમ મૂળ પગારને વધારીને ₹69,000 કરવાની છે. આ 3. 83 ગણો વધારો દર્શાવે છે, તેથી સમિતિએ 3.
Was this story interesting?





