8th Pay Commission: પગાર અને પેન્શન વધારાનું કામ બનશે વધુ ઝડપી, સરકારે શરુ કરી ભરતી પ્રક્રિયા
By AbpMay 20, 2026

Photo: Abp
AI Key Highlights
- 8th Pay Commission Latest Update:લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે
8th Pay Commission Latest Update:લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. 8મા કેન્દ્રીય પગાર પંચની તૈયારીઓ વેગ પકડવા લાગી છે. સરકારે કમિશનના કાર્યકારી માળખાને મજબૂત બનાવવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. તાજેતરમાં જારી કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાં, કમિશને કરારના આધારે સલાહકારોની નિમણૂક માટે અરજીઓ મંગાવી છે.
Was this story interesting?





