8th Pay : કર્મચારીઓને મળશે ₹17 લાખ સુધી એરિયર્સ? ફિટમેન્ટ ફેક્ટરના હિસાબે સમજો કેલ્ક્યુલેશન

By AbpSeptember 28, 2026 at 8:03 AM4 views
8th Pay : કર્મચારીઓને મળશે ₹17 લાખ સુધી એરિયર્સ? ફિટમેન્ટ ફેક્ટરના હિસાબે સમજો કેલ્ક્યુલેશન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 8th pay Commission News:લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની ભલામણોની દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
  • જોકે રિપોર્ટ આવવામાં અને ત્યાર બાદ પગાર લાગુ થવામાં સમય લાગી શકે છે.
  • જો નવો પગાર 1 જાન્યુઆરી, 2026 થી અસરકારક માનવામાં આવે છે અને ચૂકવણી પછીથી પ્રાપ્ત થાય છે તો તે દરમિયાન કર્મચારીઓને બાકી રકમ મળી શકે છે.
  • જો 8મા પગાર પંચની ભલામણોને લાગુ કરવામાં 20 થી 24 મહિનાનો વિલંબ થાય છે તો કર્મચારીઓને વધારાના બેઝિક વેતનના એરિયર્સના રૂપમાં એક મોટી રકમ મળશે.
  • કમિશનનો રિપોર્ટ ક્યારે આવશે?

8th pay Commission News:લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની ભલામણોની દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જોકે રિપોર્ટ આવવામાં અને ત્યાર બાદ પગાર લાગુ થવામાં સમય લાગી શકે છે. જો નવો પગાર 1 જાન્યુઆરી, 2026 થી અસરકારક માનવામાં આવે છે અને ચૂકવણી પછીથી પ્રાપ્ત થાય છે તો તે દરમિયાન કર્મચારીઓને બાકી રકમ મળી શકે છે. જો 8મા પગાર પંચની ભલામણોને લાગુ કરવામાં 20 થી 24 મહિનાનો વિલંબ થાય છે તો કર્મચારીઓને વધારાના બેઝિક વેતનના એરિયર્સના રૂપમાં એક મોટી રકમ મળશે.

More To Read

8th Pay : કર્મચારીઓને મળશે ₹17 લાખ સુધી એરિયર્સ? ફિટમેન્ટ ફેક્ટરના હિસાબે સમજો કેલ્ક્યુલેશન | Teri Meri Bat | TeriMeriBat News