8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 3.83 સુધી પહોંચશે તો કેટલો વધશે લઘુત્તમ પગાર? જાણો નવો આંકડો
By AbpMay 23, 2026

Photo: Abp
AI Key Highlights
- 8th pay commission latest news:કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર છે.
- છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે.
- આ મંજૂરી મળ્યા પછી દરેક કર્મચારીના મનમાં એક જ સવાલ છે કે હવે તેમના પગારમાં કેટલો વધારો થશે.
- આ પગાર વધારો નક્કી કરવામાં 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
- તો ચાલો, આજે આપણે સરળ ભાષામાં સમજીએ કે આ ફિટમેન્ટ ફેક્ટર શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તેનાથી તમારા બેઝિક પગારમાં કેટલો ઉછાળો આવશે.
8th pay commission latest news:કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળ્યા પછી દરેક કર્મચારીના મનમાં એક જ સવાલ છે કે હવે તેમના પગારમાં કેટલો વધારો થશે. આ પગાર વધારો નક્કી કરવામાં 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
Was this story interesting?





