₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'

By AbpMay 1, 2026 at 4:51 PM3 views
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે ₹2,000 ની 98
  • 47 ટકા નોટો હવે બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે
  • RBI ના ડેટા અનુસાર, 19 મે, 2023 ના રોજ જ્યારે ₹2,000 ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ચલણમાં રહેલી આ નોટોનું કુલ મૂલ્ય ₹3
  • 56 લાખ કરોડ હતું
  • હવે, 30 એપ્રિલ, 2026 સુધીમાં આ રકમ ઘટીને માત્ર ₹5,451 કરોડ થઈ ગઈ છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે ₹2,000 ની 98. 47 ટકા નોટો હવે બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. RBI ના ડેટા અનુસાર, 19 મે, 2023 ના રોજ જ્યારે ₹2,000 ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ચલણમાં રહેલી આ નોટોનું કુલ મૂલ્ય ₹3. 56 લાખ કરોડ હતું.

More To Read