કામની વાત: આધાર કાર્ડમાં 14 જૂન સુધી ડોક્યુમેન્ટ્સ મફતમાં અપડેટ કરાવી લો, પછી ફી ચૂકવવી પડશે

By AbpApril 19, 2026 at 5:33 PM4 views
કામની વાત: આધાર કાર્ડમાં 14 જૂન સુધી ડોક્યુમેન્ટ્સ મફતમાં અપડેટ કરાવી લો, પછી ફી ચૂકવવી પડશે

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મોટી રાહત: UIDAI એ આધાર કાર્ડમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ મફતમાં અપડેટ કરવાની અંતિમ તારીખ 14 જૂન 2026 સુધી લંબાવી છે.",
  • ફાયદો ઉઠાવો: જો તમે છેલ્લા 10 વર્ષમાં તમારું આધાર અપડેટ નથી કરાવ્યું, તો 14 જૂન 2026 સુધી myAadhaar પોર્ટલ પર ઓળખ અને સરનામાના પુરાવા વિનામૂલ્યે અપલોડ કરી શકો છો.",
  • મહત્વ સમજો: આધાર અપ

Aadhaar Card Free Update 2026:જો તમે છેલ્લા 10 વર્ષમાં તમારું આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ લોકોને એક મોટી રાહત આપતા આધારમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવીને 14 જૂન 2026 કરી દીધી છે. એટલે કે, તમે 14 જૂન સુધી કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવ્યા વગર ઘરબેઠા જ તમારા આધાર કાર્ડમાં ઓળખ અને સરનામાના પુરાવાઓ (POI/POA) અપડેટ કરી શકશો. જોકે, આ ડેડલાઈન વીતી ગયા પછી અપડેટ કરાવવા પર તમારે નિયત ફી ચૂકવવી પડશે.

More To Read

કામની વાત: આધાર કાર્ડમાં 14 જૂન સુધી ડોક્યુમેન્ટ્સ મફતમાં અપડેટ કરાવી લો, પછી ફી ચૂકવવી પડશે | Teri Meri Bat | TeriMeriBat News