Akshaya Tritiya 2026: આજે સોનું ખરીદવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય કયો? જાણો તમારા શહેરનું શુભ મુહૂર્ત
By AbpApril 19, 2026 at 1:05 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Akshaya tritiya 2026 gold buying muhurat:19 એપ્રિલ 2026, રવિવાર એટલે કે આજે દેશભરમાં અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે
- આ વર્ષની સૌથી શુભ તિથિ માનવામાં આવે છે
- એવું માનવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યો અનંત કાળ સુધી શુભ ફળ પ્રદાન કરે છે
- અક્ષય તૃતીયા પર મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે
- આ દિવસે સામાન્ય રીતે સોનું-ચાંદી ખરીદવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે
Akshaya tritiya 2026 gold buying muhurat:19 એપ્રિલ 2026, રવિવાર એટલે કે આજે દેશભરમાં અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષની સૌથી શુભ તિથિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યો અનંત કાળ સુધી શુભ ફળ પ્રદાન કરે છે. અક્ષય તૃતીયા પર મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
Was this story interesting?





