અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
By AbpMay 13, 2026 at 1:24 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Amul Milk Price Hike:પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેવી ચર્ચાઓ તો ચાલી જ રહી છે, ત્યાં જ સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે અને ગૃહિણીઓનુંબજેટખોરવાય તેવા મોટા સમાચાર આવ્યા છે
- ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Cooperative Milk Marketing Federation Ltd
- GCMMF) દ્વારા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે
- અત્યંત પ્રાથમિક જરૂરિયાત એવા દૂધમાં થયેલો આ ભાવ વધારો આવતીકાલથી એટલે કે 14 મે 2026 થી સમગ્ર ભારતમાં લાગુ કરી દેવામાં આવશે
- અમૂલ (Amul Milk) દ્વારા જાહેર કરાયેલા નવા ભાવપત્રક મુજબ અલગ-અલગ કેટેગરીમાં દૂધ મોંઘુ થયું છે
Amul Milk Price Hike:પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેવી ચર્ચાઓ તો ચાલી જ રહી છે, ત્યાં જ સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે અને ગૃહિણીઓનુંબજેટખોરવાય તેવા મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Cooperative Milk Marketing Federation Ltd. - GCMMF) દ્વારા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અત્યંત પ્રાથમિક જરૂરિયાત એવા દૂધમાં થયેલો આ ભાવ વધારો આવતીકાલથી એટલે કે 14 મે 2026 થી સમગ્ર ભારતમાં લાગુ કરી દેવામાં આવશે.
Was this story interesting?





