ATF Prices: હવાઈ મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
By AbpApril 1, 2026 at 10:58 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ATF Prices: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે સરકારે એવિએશન ટર્બાઇનઇંધણ(ATF PriceHike) ના ભાવમાં 115 ટકાથી વધુનો વધારો કર્યો છે, જેનાથી ATFની કિંમત પ્રતિ કિલોલીટર 2.07 લાખ રૂપિયા થઈ ગઈ છે.
- દિલ્હીમાં ATFની કિંમત 1 એપ્રિલથી 2,07,341.22 રૂપિયા પ્રતિ કિલોલીટર થશે, જે ગયા મહિને 96,638 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી.
- કોલકાતામાં ATFની કિંમત હવે 2,05,955.33 રૂપિયા છે, જે માર્ચમાં 99,587.14 રૂપિયા હતી.
- ચેન્નઈમાં ATFની કિંમત હવે 2,14,597.66 રૂપિયા છે, જે ગયા મહિને 1,00,280.49 રૂપિયા હતી.
- મુંબઈમાં ATFની કિંમત હવે 1,94,968.67 રૂપિયા છે, જે ગયા મહિને 90,451.87 રૂપિયા હતી.
ATF Prices: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે સરકારે એવિએશન ટર્બાઇનઇંધણ(ATF PriceHike) ના ભાવમાં 115 ટકાથી વધુનો વધારો કર્યો છે, જેનાથી ATFની કિંમત પ્રતિ કિલોલીટર 2. 07 લાખ રૂપિયા થઈ ગઈ છે. દિલ્હીમાં ATFની કિંમત 1 એપ્રિલથી 2,07,341. 22 રૂપિયા પ્રતિ કિલોલીટર થશે, જે ગયા મહિને 96,638 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી.
Was this story interesting?





