આયુષ્માન કાર્ડ છે? જાણો તમારા શહેરની કઈ હોસ્પિટલમાં ₹5 લાખની મફત સારવાર મળશે
By AbpApril 5, 2026 at 9:06 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ (Ayushman Card) છે અને તમે બીમારીના સમયે મફત સારવારનો લાભ લેવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે.
- કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે.
- પરંતુ, મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે ઇમરજન્સી વખતે લોકો કોઈ પણ નજીકની હોસ્પિટલમાં પહોંચી જાય છે અને ત્યાં જઈને ખબર પડે છે કે આ હોસ્પિટલમાં તો આયુષ્માન કાર્ડ ચાલતું જ નથી!
- આવી હેરાનગતિથી અને છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે, સારવાર લેતા પહેલા જ એ જાણી લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારા શહેરની કઈ-કઈ હોસ્પિટલો આ સરકારી યોજના સાથે જોડાયેલી છે.
- કેવી રીતે ચેક કરવું રજિસ્ટર્ડ હોસ્પિટલનું લિસ્ટ?
જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ (Ayushman Card) છે અને તમે બીમારીના સમયે મફત સારવારનો લાભ લેવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. પરંતુ, મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે ઇમરજન્સી વખતે લોકો કોઈ પણ નજીકની હોસ્પિટલમાં પહોંચી જાય છે અને ત્યાં જઈને ખબર પડે છે કે આ હોસ્પિટલમાં તો આયુષ્માન કાર્ડ ચાલતું જ નથી! આવી હેરાનગતિથી અને છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે, સારવાર લેતા પહેલા જ એ જાણી લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારા શહેરની કઈ-કઈ હોસ્પિટલો આ સરકારી યોજના સાથે જોડાયેલી છે.
Was this story interesting?





