બેંક ઓફ બરોડામાં 5 વર્ષ માટે ₹4,00,000 ની FD કરાવો છો? જાણો મેચ્યોરિટી પર ખાતામાં કેટલા રૂપિયા જમા થશે

By AbpApril 8, 2026 at 9:04 PM0 views
બેંક ઓફ બરોડામાં 5 વર્ષ માટે ₹4,00,000 ની FD કરાવો છો? જાણો મેચ્યોરિટી પર ખાતામાં કેટલા રૂપિયા જમા થશે

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે પહેલી ક્રેડિટ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.
  • RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે રેપો રેટને 5.25 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે, જેનો સીધો અર્થ એ છે કે હાલ પૂરતો બેંકોની ફિક્સ ડિપોઝિટ (FD) ના વ્યાજદરોમાં કોઈ ઘટાડો નહીં થાય.
  • આ સમાચાર સુરક્ષિત રોકાણકારો માટે ખૂબ જ સારા છે.
  • જો તમે સરકારી ક્ષેત્રની અગ્રણી બેંક એવી બેંક ઓફ બરોડા (Bank of Baroda) માં 60 મહિના એટલે કે 5 વર્ષ માટે ₹4,00,000 ની FD કરાવવાનું વિચારી રહ્યા છો, તો ચાલો એકદમ સરળ ભાષામાં ગણતરી સમજીએ કે તમને મુદત પૂરી થવા પર કેટલું વ્યાજ મળશે અને તમારા ખાતામાં કુલ કેટલી રકમ જમા થશે.
  • બેંક ઓફ બરોડા પોતાના ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની અલગ-અલગ મુદતની FD ની સુવિધા આપે છે, જેના પર 3.50 ટકાથી લઈને 7.05 ટકા સુધીનું વ્યાજ ચૂકવવામાં આવે છે.

તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે પહેલી ક્રેડિટ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે રેપો રેટને 5. 25 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે, જેનો સીધો અર્થ એ છે કે હાલ પૂરતો બેંકોની ફિક્સ ડિપોઝિટ (FD) ના વ્યાજદરોમાં કોઈ ઘટાડો નહીં થાય. આ સમાચાર સુરક્ષિત રોકાણકારો માટે ખૂબ જ સારા છે.

More To Read

બેંક ઓફ બરોડામાં 5 વર્ષ માટે ₹4,00,000 ની FD કરાવો છો? જાણો મેચ્યોરિટી પર ખાતામાં કેટલા રૂપિયા જમા થશે | Teri Meri Bat | TeriMeriBat News