Bank of Baroda ની 444 દિવસની ખાસ FD: ₹4,00,000 લાખના રોકાણ પર મળશે બમ્પર રિટર્ન, જાણો ગણતરી
By Abp

Photo: Abp
AI Key Highlights
- Bank of Baroda 444 days FD calculator:જો તમે પણ તમારી બચતને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરીને સારું વળતર મેળવવાનું વિચારી રહ્યા છો, તો બેંક ઓફ બરોડા (BoB) એક શાનદાર તક લાવી છે
Bank of Baroda 444 days FD calculator:જો તમે પણ તમારી બચતને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરીને સારું વળતર મેળવવાનું વિચારી રહ્યા છો, તો બેંક ઓફ બરોડા (BoB) એક શાનદાર તક લાવી છે. દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર અત્યારે આકર્ષક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની અલગ-અલગ FD સ્કીમ પર 3. 50% થી 7.
Was this story interesting?





