BBC Layoffs: 15 વર્ષમાં સૌથી મોટી છટણી, BBC 2 હજાર કર્મચારીઓને કાઢશે, જાણો કેમ લીધો આ નિર્ણય

By AbpApril 16, 2026 at 10:23 AM1 views
BBC Layoffs: 15 વર્ષમાં સૌથી મોટી છટણી, BBC 2 હજાર કર્મચારીઓને કાઢશે, જાણો કેમ લીધો આ નિર્ણય

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • BBC Layoffs:બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની એટલે કે બીબીસી (BBC) એ જણાવ્યું છે કે આગામી બે વર્ષમાં તેમનો પ્લાન 2000 નોકરીઓમાં કાપ મૂકવાનો છે
  • ગત 15 એપ્રિલના રોજ પોતાના સ્ટાફ સાથે થયેલી એક બેઠકમાં કંપનીએ આ જાણકારી આપી હતી, જેને છેલ્લા 15 વર્ષમાં કંપનીની સૌથી મોટી છટણી માનવામાં આવી રહી છે
  • બુધવારે કર્મચારીઓ સાથે એક કોલ દરમિયાન આ માહિતી આપ્યા બાદ વચગાળાના ડાયરેક્ટર-જનરલ રોડરી ટેલ્ફાન ડેવિસે જણાવ્યું કે, "મને ખબર છે કે આનાથી અનિશ્ચિતતા પેદા થશે, પરંતુ અમે પડકારો અંગે ખુલીને વાત કરવા માંગતા હતા
  • તેમણે જણાવ્યું કે કર્મચારીઓની આ છટણી મોંઘવારી, લાયસન્સ ફીથી થતી આવક પર દબાણ, નબળી કોમર્શિયલ રેવન્યુ અને મોટા પાયે વૈશ્વિક આર્થિક ઉથલપાથલ વચ્ચે કરવામાં આવશે
  • BBCનું આ પગલું 500 મિલિયન પાઉન્ડ (677 મિલિયન ડોલર) બચાવવાના પ્રયાસોનો એક ભાગ છે, જે તેના વાર્ષિક બજેટના લગભગ 10 ટકા છે

BBC Layoffs:બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની એટલે કે બીબીસી (BBC) એ જણાવ્યું છે કે આગામી બે વર્ષમાં તેમનો પ્લાન 2000 નોકરીઓમાં કાપ મૂકવાનો છે. ગત 15 એપ્રિલના રોજ પોતાના સ્ટાફ સાથે થયેલી એક બેઠકમાં કંપનીએ આ જાણકારી આપી હતી, જેને છેલ્લા 15 વર્ષમાં કંપનીની સૌથી મોટી છટણી માનવામાં આવી રહી છે. બુધવારે કર્મચારીઓ સાથે એક કોલ દરમિયાન આ માહિતી આપ્યા બાદ વચગાળાના ડાયરેક્ટર-જનરલ રોડરી ટેલ્ફાન ડેવિસે જણાવ્યું કે, "મને ખબર છે કે આનાથી અનિશ્ચિતતા પેદા થશે, પરંતુ અમે પડકારો અંગે ખુલીને વાત કરવા માંગતા હતા. " તેમણે જણાવ્યું કે કર્મચારીઓની આ છટણી મોંઘવારી, લાયસન્સ ફીથી થતી આવક પર દબાણ, નબળી કોમર્શિયલ રેવન્યુ અને મોટા પાયે વૈશ્વિક આર્થિક ઉથલપાથલ વચ્ચે કરવામાં આવશે.

More To Read

BBC Layoffs: 15 વર્ષમાં સૌથી મોટી છટણી, BBC 2 હજાર કર્મચારીઓને કાઢશે, જાણો કેમ લીધો આ નિર્ણય | Teri Meri Bat | TeriMeriBat News