માત્ર ₹2000 ની SIP થી બનો કરોડપતિ; જાણો કેટલા વર્ષો સુધી કરવું પડશે રોકાણ
By AbpMay 9, 2026 at 2:59 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- SIP calculator 2026:આજના સમયમાં લોકો બેંક FD કરતા શેરબજાર અને SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) માં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે
- જો તમે પણ લાંબા ગાળે મોટું ફંડ બનાવવાનું વિચારી રહ્યા છો, તો દર મહિને માત્ર 2000 રૂપિયાની SIP કરીને તમે કરોડપતિ બની શકો છો
- SIP માં કમ્પાઉન્ડિંગનો (વ્યાજ પર વ્યાજ) એવો જોરદાર ફાયદો મળે છે કે થોડા વર્ષોમાં તમારી નાની બચત એક વિશાળ રકમ બની જાય છે
- આવો જાણીએ કે 2000 રૂપિયાની SIP થી 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવામાં કેટલા વર્ષ લાગશે અને નફા પર ટેક્સની ગણતરી કેવી રીતે થશે
- SIP માં તમે જેટલો લાંબો સમય ટકી રહેશો, તમારો નફો એટલો જ વધશે
SIP calculator 2026:આજના સમયમાં લોકો બેંક FD કરતા શેરબજાર અને SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) માં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ લાંબા ગાળે મોટું ફંડ બનાવવાનું વિચારી રહ્યા છો, તો દર મહિને માત્ર 2000 રૂપિયાની SIP કરીને તમે કરોડપતિ બની શકો છો. SIP માં કમ્પાઉન્ડિંગનો (વ્યાજ પર વ્યાજ) એવો જોરદાર ફાયદો મળે છે કે થોડા વર્ષોમાં તમારી નાની બચત એક વિશાળ રકમ બની જાય છે. આવો જાણીએ કે 2000 રૂપિયાની SIP થી 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવામાં કેટલા વર્ષ લાગશે અને નફા પર ટેક્સની ગણતરી કેવી રીતે થશે.
Was this story interesting?





