બેંક કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર વધારાને લઈ નાણા મંત્રાલયનો આવ્યો સૌથી મોટો આદેશ
By AbpApril 26, 2026 at 5:28 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Bank salary hike 2026:સરકારી બેંકોમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે
- નાણા મંત્રાલયે બેંક કર્મચારીઓના પગાર વધારા (વેતન સુધારણા) માટેની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ખાસ આદેશ જારી કર્યો છે
- સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે 13મા દ્વિપક્ષીય વેતન કરાર (13th Bipartite Settlement) માટેની વાટાઘાટો જલ્દી શરૂ કરવામાં આવે અને તેને વધુમાં વધુ 12 મહિનાની અંદર પૂરી કરી લેવામાં આવે
- આનો સીધો ફાયદો એ થશે કે 1 નવેમ્બર 2027 ના રોજથી કર્મચારીઓને નવો અને વધેલો પગાર સમયસર મળવા લાગશે અને તેમને કોઈ લાંબી રાહ જોવી નહીં પડે
- નાણાકીય સેવાઓ વિભાગે 20 એપ્રિલના રોજ તમામ જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ના વડાઓને એક પત્ર લખીને આ અંગેની ઔપચારિક જાણ કરી છે
Bank salary hike 2026:સરકારી બેંકોમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. નાણા મંત્રાલયે બેંક કર્મચારીઓના પગાર વધારા (વેતન સુધારણા) માટેની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ખાસ આદેશ જારી કર્યો છે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે 13મા દ્વિપક્ષીય વેતન કરાર (13th Bipartite Settlement) માટેની વાટાઘાટો જલ્દી શરૂ કરવામાં આવે અને તેને વધુમાં વધુ 12 મહિનાની અંદર પૂરી કરી લેવામાં આવે. આનો સીધો ફાયદો એ થશે કે 1 નવેમ્બર 2027 ના રોજથી કર્મચારીઓને નવો અને વધેલો પગાર સમયસર મળવા લાગશે અને તેમને કોઈ લાંબી રાહ જોવી નહીં પડે.
Was this story interesting?





