અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
By AbpApril 6, 2026 at 11:08 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમદાવાદ, રાજકોટ અને વડોદરા RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.
- ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
- બપોરે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો.
- ધમકી મળતા તમામ RTO ખાલી કરાવવામાં આવ્યા હતા.
- અધિકારીઓ-કર્મચારી, અજરદારોને બહાર કઢાયા હતા.
અમદાવાદ, રાજકોટ અને વડોદરા RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બપોરે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. ધમકી મળતા તમામ RTO ખાલી કરાવવામાં આવ્યા હતા.
Was this story interesting?





