કાર ચાલકો સાવધાન! 10 એપ્રિલથી આ લોકોને ટોલ પ્લાઝા પર એન્ટ્રી નહીં મળે, જાણો નવો નિયમ
By AbpApril 6, 2026 at 7:25 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જો તમે પણ કાર લઈને હાઈવે પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે.
- નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ પ્લાઝા પર લાગતા જામમાંથી મુક્તિ અપાવવા અને સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે.
- આગામી 10 એપ્રિલથી દેશભરના ટોલ પ્લાઝા પર પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.
- હવે ટોલ પ્લાઝા પર રોકડ (Cash) રકમ સ્વીકારવામાં આવશે નહીં.
- આખા સમાચારનો નીચોડ એ છે કે, જો તમારી પાસે ફાસ્ટેગ (FASTag) કે UPI ની સુવિધા નહીં હોય, તો તમને ટોલ પ્લાઝા ક્રોસ કરવા દેવામાં આવશે નહીં.
જો તમે પણ કાર લઈને હાઈવે પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ પ્લાઝા પર લાગતા જામમાંથી મુક્તિ અપાવવા અને સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આગામી 10 એપ્રિલથી દેશભરના ટોલ પ્લાઝા પર પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ટોલ પ્લાઝા પર રોકડ (Cash) રકમ સ્વીકારવામાં આવશે નહીં.
Was this story interesting?





