Central Bank માં જમા કરો ₹2,00,000 રુપિયા અને મળેવો ₹98,849 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

By Abp
Central Bank માં જમા કરો ₹2,00,000 રુપિયા અને મળેવો ₹98,849 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

Photo: Abp

AI Key Highlights
  • Central Bank of India FD Schemes:દેશના નાગરિકોને કુલ 12 જાહેર ક્ષેત્રની બેંકો બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે

Central Bank of India FD Schemes:દેશના નાગરિકોને કુલ 12 જાહેર ક્ષેત્રની બેંકો બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા આ 12 જાહેર ક્ષેત્રની બેંકોમાંથી એક છે. તે એક મુખ્ય જાહેર ક્ષેત્રની બેંક છે જે દેશના દૂરના વિસ્તારોમાં પણ બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે. અહીં આપણે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની FD યોજનાઓ વિશે જાણીશું.

More To Read